તમારા વ્યવસાયને ડિજિટલ બનાવો. તમારા શહેરના લોકો સુધી પહોંચો.
Find trusted local professionals. Get discovered by your community.
National platforms પર India ના results આવે છે. હિમતનગરના કોણ છે તે સમજાતું નથી.
વ્યવસાયિકોને પોતાની professional online identity નથી. Digital presence ખૂટે છે.
ઓનલાઈન listings ની subscription ખર્ચાળ છે. Local માટે ફાયદો ઓછો મળે છે.
કોણ verified છે? કોની service વિશ્વાસપાત્ર છે? સ્પષ્ટ માહિતી નથી મળતી.
બધા platforms English/Hindi માં છે. Local ભાષામાં સરળ માહિતી નથી મળતી.
તમારા પડોશના લોકો તમને શોધી શકતા નથી. બિઝનેસ બીજા શહેરોના લોકોને જાય છે.
ફક્ત ઓળખીતાના reference થી બિઝનેસ મળે છે. નવા customers સુધી પહોંચવાનું મુશ્કેલ.
કેટલા લોકોએ જોયું? કેટલાએ contact કર્યો? Analytics નથી મળતો.
Pamphlets, boards અને મોંઘી offline marketing. Digital યુગમાં પાછળ રહી જાઓ છો.
myhimatnagar.com - હિમતનગરના service providers માટે બનાવેલ platform.
તમારું પોતાનું professional digital
પહેચાન. મફતમાં.
myhimatnagar.com/તમારું-નામ
મફત digital presence. Website ખર્ચ વગર.
ફક્ત local customers. ફક્ત તમારા શહેરના લોકો. No competition બહારના શહેરથી.
આપોઆપ trust અને credibility. તમારા customers ને વિશ્વાસ આપો.
તમારા customers સાથે સીધો સંપર્ક. એક click માં leads મેળવો.
તમારા customers ની ભાષામાં. સરળ, સપાટ, સમજી શકાય તેવું.
કેટલા લોકોએ જોયું? કેટલાએ contact કર્યો? Data-driven decisions લો.
Service-based professionals અને businesses માટે બનાવેલ platform
Service Providers માટે તક
Potential Local Customers
Basic Listing Fee
Himatnagar Focused
Launch પહેલા register કરો અને Free Premium Listing મેળવો (પ્રથમ 100 માટે)
Limited time opportunity for first 100 listings with special benefits
નમસ્તે, હું એક Digital Platform Development Expert છું જે હિમતનગરમાં digital transformation લાવવા માટે પ્રતિબદ્ધ છું.
હિમતનગરમાં મોટો થયેલો હોવાથી, મેં જોયું છે કે કેવી રીતે local businesses ને online શોધવામાં
અવરોધો આવે છે.
Traditional platforms આપણા community ની unique needs સમજતા નથી. તેથી જ My Himatnagar બનાવી રહ્યો
છું - એક platform જે ખાસ કરીને આપણા શહેરના service providers અને customers માટે design કરેલ છે.
Digital platform development માં વર્ષોનો અનુભવ અને online ecosystems ની ઊંડી સમજ સાથે,
technology અને local insight ને જોડીને આપણા community માટે ખરેખર valuable કંઈક બનાવી રહ્યો છું.
હિમતનગરના digital transformation નો ભાગ બનો.
આપણે strategic partners શોધી રહ્યા છીએ
જે સાથે મળીને વધીએ.
ગુજરાતના પ્રથમ hyperlocal service platform માટે early-stage funding
YouTubers, Instagram અને social media influencers
Photographers અને Graphic Designers